Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

વલ્તાવાને કિનારે : પ્રાગ-પ્રવાસ

રમણ સોની


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

ભારતીય લેખકોના પ્રતિનિધિ તરીકે રમણ સોનીએ ચેક રિપબ્લિકના મુખ્ય શહેર પ્રાગનો ઇન્ટરનેશનલ બુક ફૅર નિમિત્તે પ્રવાસ કરેલો, એનાં સંસ્મરણોને આલેખતા આ પ્રવાસ-કથનમાં એક અભ્યાસીની વિસ્મયસભર પ્રવાસી તરીકેની ઓળખ ઊપસે છે.


 પ્રાગની સાહિત્યલક્ષી અનુવાદ-કેન્દ્રી ગતિવિધિઓના આલેખન ઉપરાંત ફ્રાન્ઝ કાફકાના સ્મૃતિભવનની મુલાકાતનું વર્ણન કાફકાને આપણી સામે જીવંત કરી દે છે. પ્રાગની વલ્તાવા નદી, ચાર્લ્સ યુનિવસિર્ટી,  પ્રાગનાં વિશિષ્ટ સ્થાપત્યો,  પ્રાગનો ઐતિહાસિક ભવ્ય દુર્ગ, પ્રાગનું નાટ્યગૃહ ને ઓપેરા – એનાં વર્ણનોમાં તાદૃશતા  છે.  પુસ્તકમેળામાં થયેલી સાહિત્યચર્ચાઓ, સાથી લેખકોએ તથા લેખકે પોતે રજૂ કરેલા વિચારોની વાત પણ સુરેખ ને સઘન છે. પુસ્તકમાં ગદ્યરૂપ અને ભાષાકર્મ પણ આસ્વાદ્ય છે. 

રમણ સોની

રમણ સોની

વધુ જાણો

રમણ સોની રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો