સંચયન - 69
બીજો તબક્કો, અંક 9, સપ્ટેમ્બર 2025
હવે વાંચોસાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આ અંકની કૃતિઓ:
પરિચયનું વિધિવિધાન~ કિશોર વ્યાસ
મારા વ્હાલા - દેશળજી પરમાર
હંકારી જા - સુન્દરમ્
અવ - પ્રિયકાન્ત મણિયાર
હાથી - પ્રિયકાન્ત મણિયાર
આંસુ - ઉસનસ્
સાંજનો શમિયાણો - વેણીભાઈ પુરોહિત
એક-મેકના મન સુધી… - ગની દહીંવાલા
ફાગણનો ફાગ - મેઘબિંદુ
અવકાશની ઝાંખી - હર્ષદ ત્રિવેદી
જવા દઈશું તમને.... - કુન્દનિકા કાપડીઆ
ઐસા ભી હોતા હૈ! - રતિલાલ બોરીસાગર
આધુનિક કવિતાની છંદોરચના - હરિવલ્લભ ભાયાણી
સર્જન - હરિવલ્લભ ભાયાણી
‘હમ્પી’ - ડાયરીનું એક પાનું ~ વિવેક દેસાઈ